સમીકરણ $y-2=0$ ને અભિલંબ સ્વરૂપ $x \cos \omega + y \sin \omega = p$ માં ફેરવો. ઉગમબિંદુથી લંબ અંતર $(p)$ અને લંબ તથા ધન $x$-અક્ષ વચ્ચેનો ખૂણો $(\omega)$ શોધો.

  • A
    $p=2, \omega=90^{\circ}$
  • B
    $p=1, \omega=90^{\circ}$
  • C
    $p=2, \omega=0^{\circ}$
  • D
    $p=1, \omega=0^{\circ}$

Explore More

Similar Questions

રેખા $y - x + 2 = 0$ એ બિંદુઓ $(3, -1)$ અને $(8, 9)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાના અંત્યબિંદુઓ $(2a, 0)$ અને $(0, a)$ છે. એક બાજુનું સમીકરણ $x = 2a$ છે. તો બીજી બાજુનું સમીકરણ શોધો.

Difficult
View Solution

સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ માં,પાયા $BC$ પરના બિંદુઓ $B$ અને $C$ ના યામ અનુક્રમે $(1, 2)$ અને $(2, 1)$ છે. જો રેખા $AB$ નું સમીકરણ $y = 2x$ હોય,તો રેખા $AC$ નું સમીકરણ શું હશે?

બિંદુ $(-1, 2)$ માંથી પસાર થતી એક સીધી રેખા એવી રીતે દોરવામાં આવે કે જેથી રેખા $x + y = 4$ સાથેનું તેનું છેદબિંદુ,બિંદુ $(-1, 2)$ થી $3$ એકમ અંતરે હોય,તો તે રેખાની દિશા શોધો.

Difficult
View Solution

બિંદુ $P(a, b)$ એ સીધી રેખા $3x + 2y = 13$ પર આવેલું છે અને બિંદુ $Q(b, a)$ એ સીધી રેખા $4x - y = 5$ પર આવેલું છે. તો રેખા $PQ$ નું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo