એક ત્રિકોણનું ક્ષેત્રફળ $216 \, cm^{2}$ છે અને તેની બાજુઓનો ગુણોત્તર $3:4:5$ છે. તો ત્રિકોણની પરિમિતિ ....... $cm$ છે.

  • A
    $6$
  • B
    $12$
  • C
    $36$
  • D
    $72$

Explore More

Similar Questions

જો એક ચોરસનું ક્ષેત્રફળ $50$ ચોરસ એકમ હોય,તો તેના વિકર્ણ પર દોરેલા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય?

એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ $27000 \, m^2$ છે. તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર $6:5$ છે. તો ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે કેટલી હશે?

જો વર્તુળની ત્રિજ્યામાં $75 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના પરિઘમાં કેટલો વધારો થશે ($\%$ માં)?

એક ત્રિકોણની બાજુઓનું પ્રમાણ $3:4:5$ છે. જો તેની પરિમિતિ $36 \text{ cm}$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ ...... $\text{cm}^2$ થાય.

એક વાછરડું જે દોરડાથી બાંધેલું છે,તે દોરડાની લંબાઈ $12 \ m$ થી વધારીને $23 \ m$ કરવામાં આવે છે. તો તે હવે કેટલી વધારાની ઘાસવાળી જમીન ચરી શકશે? ($m^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo