અતિવલય $\frac{x^2}{16}-\frac{y^2}{9}=1$ અને તેના અનુબદ્ધ અતિવલયના નાભિઓ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $24$
  • B
    $16$
  • C
    $25$
  • D
    $50$

Explore More

Similar Questions

પ્રથમ ચરણમાં એક અરીસો $xy=1$ સમીકરણ ધરાવતા અતિવલય (hyperbola) આકારનો છે. બીજા ચરણમાં રહેલો પ્રકાશનો સ્ત્રોત પ્રકાશનું કિરણ ઉત્સર્જિત કરે છે જે અરીસાને $(2, 1/2)$ બિંદુએ અથડાય છે. જો પરાવર્તિત કિરણ $Y$-અક્ષને સમાંતર હોય,તો આપાત કિરણનો ઢાળ શોધો.

જેના અનંતસ્પર્શકો $3x+4y-2=0$ અને $2x+y+1=0$ રેખાઓ છે અને જે $(1,1)$ બિંદુમાંથી પસાર થાય છે તેવા અતિવલયનું સમીકરણ શોધો.

ધારો કે $(1, 2)$ એ અતિવલય $H$ ની નાભિ છે અને $x+y+1=0$ એ તેની નિયામિકા છે. જો $\sqrt{3}$ એ $H$ ની ઉત્કેન્દ્રિયતા હોય,તો તેનું સમીકરણ શોધો.

એક અતિવલયનું સમીકરણ શોધો જેના અનંતસ્પર્શકો $3x \pm 5y = 0$ છે અને શિરોબિંદુઓ $(\pm 5, 0)$ છે.

ધારો કે $X$-અક્ષ એ અતિવલય $H$ ની મુખ્ય અક્ષ છે અને $Y$-અક્ષ એ તેની અનુબદ્ધ અક્ષ છે. જો $x^2+y^2=16$ એ $H$ નું નિયામક વર્તુળ હોય અને અતિવલયના કેન્દ્રથી તેના નાભિલંબનું લંબઅંતર $\sqrt{34}$ હોય,તો $a+b=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo