$3y = \sqrt[3]{x} + c$ નું વિકલ સમીકરણ છે

  • A
    $\frac{dy}{dx} = \frac{1}{9x^{2/3}}$
  • B
    $\frac{dy}{dx} = \frac{1}{3x^{2/3}}$
  • C
    $\frac{dy}{dx} = \frac{1}{x^{2/3}}$
  • D
    $\frac{dy}{dx} = \frac{3}{x^{2/3}}$

Explore More

Similar Questions

વક્રોના પરિવાર $y = ax \cos \left( \frac{1}{x} + b \right)$ દ્વારા સંતોષાતું વિકલ સમીકરણ,જ્યાં $a$ અને $b$ પ્રાચલો છે,તે છે

સમીકરણ $\frac{x}{a} + \frac{y}{b} = 1$ માંથી સ્વૈર અચળાંકો $a$ અને $b$ નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો.

$x$-અક્ષ પર નાભિ અને ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા અતિવલયોના કુળનું વિકલ સમીકરણ મેળવો.

પરવલયોના કુળ કે જેની ધરી $X$-અક્ષ પર છે અને જેમના નાભિ ઉગમબિંદુ પર છે,તેવા વિકલ સમીકરણનો ક્રમ શોધો.

તે તમામ પરવલયોના કુળનું વિકલ સમીકરણ જેનો અક્ષ $y$-અક્ષ છે, તે ... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo