ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા અને $(0,3)$ બિંદુમાંથી પસાર થતા,$x$-અક્ષ અથવા $y$-અક્ષ પર નાભિ ધરાવતા ઉપવલયોના કુળનું વિકલ સમીકરણ કયું છે?

  • A
    $xyy' + y^2 - 9 = 0$
  • B
    $x + yy'' = 0$
  • C
    $xyy'' + x(y')^2 - yy' = 0$
  • D
    $xyy' - y^2 + 9 = 0$

Explore More

Similar Questions

$y=5$ રેખા પર કેન્દ્ર ધરાવતા અને $X$-અક્ષને સ્પર્શતા તમામ વર્તુળોનું વિકલ સમીકરણ ...... છે.

એક ઉપવલયનું વિકલ સમીકરણ શોધો જેનો મુખ્ય અક્ષ તેના ગૌણ અક્ષ કરતા બમણો છે.

જો $c$ એક પ્રાચલ (parameter) હોય,તો વક્રોના કુળ $x^2=c(y+c)^2$ નું વિકલ સમીકરણ શું થાય?

પ્રથમ ચરણમાં આવેલા અને યામ અક્ષોને સ્પર્શતા વર્તુળોના સમૂહનું વિકલ સમીકરણ મેળવો.

Difficult
View Solution

ઉગમબિંદુમાંથી પસાર થતા અને જેમના કેન્દ્રો $x$-અક્ષ પર હોય તેવા તમામ વર્તુળોનું વિકલ સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo