ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરતા તરંગનું સમીકરણ,જે આકૃતિમાં $t = 0$ સમયે દર્શાવેલ છે,તે નીચે મુજબ છે:

  • A
    $\sin(kx - \omega t + \frac{\pi}{6})$
  • B
    $\sin(kx - \omega t - \frac{\pi}{6})$
  • C
    $\sin(\omega t - kx + \frac{\pi}{6})$
  • D
    $\sin(\omega t - kx - \frac{\pi}{6})$

Explore More

Similar Questions

બે સરળ આવર્ત પ્રગામી તરંગોના સ્થાનાંતર $y_1 = a_1 \sin \left(\frac{2 \pi x}{\lambda} - \omega t\right)$ અને $y_2 = a_2 \cos \left(\frac{2 \pi x}{\lambda} - \omega t + \phi\right)$ છે. બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો છે?

પ્રગામી તરંગનું સમીકરણ $x = 0.05 \cos \left( 4\pi t + \frac{\pi}{4} \right) \, m$ છે. તો તરંગની આવૃત્તિ $Hz$ માં કેટલી થાય?

સીધી રેખામાં ગતિ કરતા લંબગત તરંગ માટે,બે શૃંગ (crests) વચ્ચેનું અંતર $5 \, m$ છે,જ્યારે એક શૃંગ અને એક ગર્ત (trough) વચ્ચેનું અંતર $1.5 \, m$ છે. તરંગોની શક્ય તરંગલંબાઈઓ ($m$ માં) કેટલી હશે?

દોરી પરના તરંગનું લંબગત સ્થાનાંતર $y(x, t)$ એ $y(x, t) = e^{-(ax^2 + bt^2 + 2\sqrt{ab}xt)}$ દ્વારા આપવામાં આવે છે. આ શું દર્શાવે છે?

તમે શીખ્યા છો કે એક પરિમાણમાં પ્રગામી તરંગને વિધેય $y=f(x, t)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ અને $t$ એ $x-vt$ અથવા $x+vt$ ના સંયોજનમાં હોવા જોઈએ,એટલે કે $y=f(x \pm vt)$. શું આનું પ્રતિપ વિધાન સાચું છે? તપાસો કે શું $y$ માટેના નીચેના વિધેયો પ્રગામી તરંગ દર્શાવી શકે છે:
$(a)$ $(x-vt)^2$
$(b)$ $\log[(x+vt)/x_0]$
$(c)$ $1/(x+vt)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo