ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલા પથ્થરની ગતિનું સમીકરણ $s = ut - 6.3t^2$ છે,જ્યાં $s$ અને $t$ ના એકમો અનુક્રમે $cm$ અને $sec$ છે. જો પથ્થર $3$ $sec$ માં તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે,તો $u =$ ......... $cm/sec$.

  • A
    $18.9$
  • B
    $12.6$
  • C
    $37.8$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$x + y = 8$ ની શરત હેઠળ $xy$ ની મહત્તમ કિંમત શોધો.

$2 \ units$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળમાં અંતર્ગત સૌથી મોટા ક્ષેત્રફળવાળા લંબચોરસની નાની બાજુની લંબાઈ કેટલી હશે?

જો $PQ$ અને $PR$ ત્રિકોણની બે બાજુઓ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો જે ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ આપે છે તે છે

અંતરાલ $1 \leq x \leq 2$ પર વિધેય $f(x)=e^x+x \ln x$ ની મહત્તમ કિંમત શોધો.

$64 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી એક પથ્થરને $s=48t-16t^{2}$ ના નિયમ મુજબ શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. પથ્થર દ્વારા જમીનથી પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી છે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo