બિંદુ $(1,0)$ માંથી પસાર થતા અને જેનો ઢાળ $\frac{y - 1}{x^2 + x}$ હોય તેવા વક્રનું સમીકરણ શોધો.

  • A
    $(y - 1)(x + 1) + 2x = 0$
  • B
    $2x(y - 1) + x + 1 = 0$
  • C
    $x(y - 1)(x + 1) + 2 = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{xy+y}{xy+x}$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $x y(y+2) dy + (y^3-1) dx = 0$ નો વ્યાપક ઉકેલ શોધો.

$(1, 0)$ માંથી પસાર થતા અને $\frac{y - 1}{x^2 + x}$ જેટલો ઢાળ ધરાવતા વક્રનું સમીકરણ શોધો.

જો વિકલ સમીકરણ $(1+y^2)(1+\log_e x) dx + x dy = 0, x>0$ નો ઉકેલ વક્ર $(1,1)$ બિંદુમાંથી પસાર થાય છે અને $y(e) = \frac{\alpha-\tan(3/2)}{\beta+\tan(3/2)}$ હોય,તો $\alpha+2\beta$ ની કિંમત શોધો.

વિકલ સમીકરણ $(2x-y)^2 dy - 2(2x-y)^2 dx - 2 dx = 0$ નો વ્યાપક ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo