બિંદુ $(1, 1)$ માંથી વર્તુળ $x^2 + y^2 + 2x + 2y + 1 = 0$ પર દોરેલા સ્પર્શકોની જોડીનું સમીકરણ શું છે?

  • A
    $3x^2 - 8xy + 3y^2 - 2x - 2y + 6 = 0$
  • B
    $11x^2 - 8xy + 11y^2 - 4x - 4y - 6 = 0$
  • C
    $3x^2 - 8xy + 3y^2 + 2x + 2y - 2 = 0$
  • D
    $x^2 - 4xy + y^2 + x + y = 0$

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી વર્તુળ $x^2 + y^2 - 2ax - 2by + b^2 = 0$ પર દોરેલા સ્પર્શકો એકબીજાને લંબ હોય,તો

વર્તુળ $x^2 + y^2 + 2x + 4y + 3 = 0$ પરના બિંદુ $(-2, -3)$ આગળના અભિલંબનો ઢાળ કેટલો થાય?

જો રેખા $y=2x+c$ એ વર્તુળ $x^2+y^2=5$ ને સ્પર્શક હોય,તો $c$ ની કિંમત શોધો.

$(a, b)$ કેન્દ્ર ધરાવતું એક વર્તુળ ઉગમબિંદુમાંથી પસાર થાય છે. ઉગમબિંદુ આગળ વર્તુળના સ્પર્શકનું સમીકરણ શું છે?

જો પરવલય $y^2 = 4x$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળ દોરેલા અભિલંબ એ વર્તુળ $(x - 3)^2 + (y + 2)^2 = r^2$ ને સ્પર્શતા હોય,તો $r^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo