બિંદુ $(3,2)$ માંથી પસાર થતી અને રેખા $x-2y-3=0$ સાથે $45^{\circ}$ નો લઘુકોણ બનાવતી રેખાઓના સમીકરણો કયા છે?

  • A
    $x+2y-7=0, 2x-y-4=0$
  • B
    $3x+y-11=0, x+3y-9=0$
  • C
    $3x-y-7=0, x+3y-9=0$
  • D
    $3x+y-11=0, x+3y+9=0$

Explore More

Similar Questions

રેખાઓ $p(p^2 + 1)x - y + q = 0$ અને $(p^2 + 1)^2x + (p^2 + 1)y + 2q = 0$ એ એક સામાન્ય રેખાને લંબ હોય તે માટે :

સાબિત કરો કે બે રેખાઓ $a_{1}x + b_{1}y + c_{1} = 0$ અને $a_{2}x + b_{2}y + c_{2} = 0$,જ્યાં $b_{1}, b_{2} \neq 0$,પરસ્પર લંબ હોય જો $a_{1}a_{2} + b_{1}b_{2} = 0$ થાય.

રેખાઓ $x \sin \theta - y \cos \theta = 5$ અને $x \sin \alpha - y \cos \alpha + 11 = 0$ વચ્ચેનો લઘુકોણ છે

એક રેખા ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને ધન યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. તે રેખાઓ $L_1: 2x + y + 6 = 0$ અને $L_2: 4x + 2y - p = 0, p > 0$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે. જો $AB = \frac{9}{\sqrt{2}}$ હોય અને બિંદુ $A$ માંથી રેખા $L_2$ પર દોરેલા લંબનો લંબપાદ $M$ હોય,તો $\frac{AM}{BM}$ ની કિંમત શોધો.

$(1, -2)$ અને $(3, 2)$ બિંદુઓને જોડતી રેખા અને રેખા $x + 2y - 7 = 0$ વચ્ચેનો ખૂણો કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo