વિધેય $f(x) = [x]$,જ્યાં $[x]$ એ $x$ થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે,તે

  • A
    $x$ ની તમામ બિન-પૂર્ણાંક કિંમતો માટે સતત છે
  • B
    માત્ર $x$ ની ધન પૂર્ણાંક કિંમતો માટે સતત છે
  • C
    $x$ ની તમામ વાસ્તવિક કિંમતો માટે સતત છે
  • D
    માત્ર $x$ ની સંમેય કિંમતો માટે સતત છે

Explore More

Similar Questions

જો $f(x) = \begin{cases} (1+|\sin x|)^{\frac{a}{|\sin x|}}, & -\pi/6 < x < 0 \\ b, & x = 0 \\ e^{\frac{\tan 2x}{\tan 3x}}, & 0 < x < \pi/6 \end{cases}$ એ $x = 0$ આગળ સતત હોય,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

જો વિધેય $f(x) = \frac{e^{x}(e^{\tan x-x}-1)+\log_{e}(\sec x+\tan x)-x}{\tan x-x}$ એ $x=0$ આગળ સતત હોય, તો $f(0)$ ની કિંમત શોધો.

ધારો કે $[t]$ એ $t$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. ધારો કે $f:[0, \infty) \rightarrow \mathbb{R}$ એ $f(x) = [\frac{x}{2} + 3] - [\sqrt{x}]$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. ધારો કે $S$ એ અંતરાલ $[0, 8]$ માં તે તમામ બિંદુઓનો ગણ છે જ્યાં $f$ સતત નથી. તો $\sum_{a \in S} a$ ની કિંમત શોધો.

વિધેય $f(x) = \frac{(27 - 2x)^{1/3} - 3}{9 - 3(243 + 5x)^{1/5}}, (x \ne 0)$ સતત હોય તે માટે $f(0)$ ની કિંમત શોધો.

જો વિધેય $f$ આપેલા બિંદુએ સતત હોય,તો $k$ ની કિંમત શોધો. $f(x) = \begin{cases} kx^2, & \text{જો } x \le 2 \\ 3, & \text{જો } x > 2 \end{cases}$ બિંદુ $x=2$ આગળ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo