પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ પર $m$ દળના ઉપગ્રહને લઈ જવા માટે જરૂરી ગુરુત્વીય સ્થિતિઊર્જા $E_1$ છે. ધારો કે આ જ ઊંચાઈ પર ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવા માટે જરૂરી ઊર્જા $E_2$ છે. જો $M$ અને $R$ અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજ્યા હોય,તો $E_1: E_2$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $h: R$
  • B
    $h: 2R$
  • C
    $R: h$
  • D
    $2h: R$

Explore More

Similar Questions

સૂર્યથી ધૂમકેતુના મહત્તમ અને ન્યૂનતમ અંતર અનુક્રમે $1.6 \times 10^{12} \ m$ અને $8.0 \times 10^{10} \ m$ છે. જો ધૂમકેતુની નજીકના બિંદુએ ઝડપ $6 \times 10^{4} \ m/s$ હોય,તો દૂરના બિંદુએ ઝડપ ......... $\times 10^{3} \ m/s$ હશે.

જો બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ $1/R$ ના સમપ્રમાણમાં હોય,જ્યાં $R$ એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે,તો તેની કક્ષીય ઝડપ $v$ કોના સમપ્રમાણમાં હોય?

Difficult
View Solution

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $V$ ઝડપથી ગતિ કરી રહ્યો છે. જો કક્ષાની ત્રિજ્યામાં $2\%$ નો ઘટાડો કરવામાં આવે,તો ઉપગ્રહની ઝડપ

Difficult
View Solution

ઉપગ્રહ એટલે શું? તેના પ્રકારો અને ઉપયોગો જણાવો.

બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ અનુક્રમે $v_1$ અને $v_2$ વેગથી અને $r_1$ તથા $r_2$ ત્રિજ્યામાં $(r_1 > r_2)$ ભ્રમણ કરી રહ્યા છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo