વસ્તીનો વધારો હાજર સંખ્યાના પ્રમાણમાં છે. જો કોઈ વસાહતની વસ્તી $50$ વર્ષમાં બમણી થાય,તો વસ્તી . . . . . . વર્ષમાં ત્રણ ગણી થશે.

  • A
    $5\left(\frac{\log 2}{\log 3}\right) \text{ વર્ષ}$
  • B
    $50\left(\frac{\log 3}{\log 2}\right) \text{ વર્ષ}$
  • C
    $5\left(\frac{\log 3}{\log 2}\right) \text{ વર્ષ}$
  • D
    $50\left(\frac{\log 2}{\log 3}\right) \text{ વર્ષ}$

Explore More

Similar Questions

કોઈ વ્યક્તિની સંપત્તિ ઘટવાનો દર તે સમયે તેની સંપત્તિના વર્ગમૂળના પ્રમાણમાં છે. જો શરૂઆતમાં સંપત્તિ $10000$ હોય અને $2$ વર્ષમાં ઘટીને $5625$ થઈ જાય, તો તે વ્યક્તિ કેટલા વર્ષમાં નાદાર (bankrupt) થઈ જશે ($\text{વર્ષ}$ માં)?

આપેલ આવર્તકાળ $T = 2\pi / n$ ધરાવતી તમામ $Simple \ Harmonic \ Motions$ (સરળ આવર્ત ગતિ) ના સ્થાનાંતરનું વિકલ સમીકરણ શું છે?

$25^{\circ} C$ ના ઓરડાના તાપમાને $100^{\circ} C$ પર રહેલું પાણી $10 \text{ મિનિટમાં}$ ઠંડું થઈને $80^{\circ} C$ થાય છે. તો $20 \text{ મિનિટ પછી}$ પાણીનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

કોઈ દેશની વસ્તીમાં થતો વધારો તે સમયે હાજર વસ્તીના પ્રમાણમાં છે. જો વસ્તી $50$ વર્ષમાં બમણી થાય,તો તેને પોતાની જાતથી ચાર ગણી થતા કેટલો સમય લાગશે ($\text{વર્ષ}$ માં)?

ધારો કે સમય $t$ પર જીવતા સસલાઓની વસ્તી વિકલ સમીકરણ $\frac{dp(t)}{dt} = \frac{1}{2}p(t) - 200$ દ્વારા સંચાલિત થાય છે. જો $p(0) = 100$ હોય,તો $p(t)$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo