વક્ર $y=c \cosh \left(\frac{x}{c}\right)$ પરના કોઈપણ બિંદુએ અભિલંબની લંબાઈ કેટલી થાય?

  • A
    અચળ
  • B
    $\frac{y^{2}}{c^{2}}$
  • C
    $\frac{y^{2}}{c}$
  • D
    $\frac{y}{c^{2}}$

Explore More

Similar Questions

જો વક્ર $x y^{n}=a$ પરના કોઈપણ બિંદુએ સબટેન્જન્ટની લંબાઈ તેના એબ્સિસા (abscissa) ના પ્રમાણમાં હોય,તો $n$ શું છે?

વક્ર $y=5^x$ પરના કોઈપણ બિંદુ $(x_1, y_1)$ આગળ સબટેન્જન્ટની લંબાઈ કેટલી થાય?

ધારો કે $n \in (0, \infty)$. જો $n$ ની ભિન્ન કિંમતો માટે તમામ વક્રો $y = x^n \log x$ હંમેશા એક નિશ્ચિત બિંદુ $(\alpha, \beta)$ પર દોરેલ સ્પર્શક $y = x - 1$ ધરાવતા હોય,તો $\alpha + \beta =$

જો વક્ર $y^{2} = x^{3}$ નો $(m^{2}, m^{3})$ આગળનો સ્પર્શક એ $(M^{2}, M^{3})$ આગળનો અભિલંબ પણ હોય, તો $mM$ ની કિંમત શોધો.

વક્ર $y = 1 - e^{x/2}$ જે બિંદુએ $y$-અક્ષને છેદે છે તે બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo