એક દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ છે. $X$ ની કિંમત $1$ કરતા વધારે હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{5}{16}$
  • B
    $\frac{8}{16}$
  • C
    $\frac{11}{16}$
  • D
    $\frac{1}{16}$

Explore More

Similar Questions

જો દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $24$ અને $128$ હોય,તો એક અથવા બે સફળતાની સંભાવના કેટલી થાય?

તાળા બનાવનાર ઉત્પાદક જાણે છે કે તેની પ્રોડક્ટના $2 \%$ ખામીયુક્ત છે. જો તે દરેક બોક્સમાં $100$ તાળા વેચે અને ખાતરી આપે કે એક બોક્સમાં $2$ થી વધુ તાળા ખામીયુક્ત નહીં હોય,તો બોક્સ ખાતરીપૂર્વકની ગુણવત્તા પૂરી કરવામાં નિષ્ફળ જવાની સંભાવના કેટલી છે?

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $X \geq 1$ હોય તેની સંભાવના કેટલી થાય?

એક નિશાનબાજ લક્ષ્યને વીંધે તેની સંભાવના $1/5$ છે. તો $10$ પ્રયત્નોમાં ઓછામાં ઓછા એક વાર લક્ષ્ય વીંધવાની તેની સંભાવના કેટલી?

જો $X \sim B(35, p)$ હોય અને $7 P(X=0)=P(X=1)$ હોય,તો $\frac{P(X=15)}{P(X=20)}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo