સુરેખા $12x + 5y = 7$ નું ઉગમબિંદુથી લંબ અંતર કેટલું થાય?

  • A
    $\frac{7}{13}$
  • B
    $\frac{12}{13}$
  • C
    $\frac{5}{13}$
  • D
    $\frac{1}{13}$

Explore More

Similar Questions

$2x - 3y + 9 = 0$ રેખાથી $(2, 3)$ બિંદુનું અંતર $x - y + 1 = 0$ રેખાની દિશામાં માપતાં કેટલું મળે?

Difficult
View Solution

જો રેખા $l$ એ $(k, 2k), (3k, 3k)$ અને $(3, 1)$ માંથી પસાર થતી હોય,જ્યાં $k \neq 0$,તો ઉગમબિંદુથી રેખા $l$ નું અંતર કેટલું થાય?

ઉગમબિંદુમાંથી રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ પર દોરેલા લંબની લંબાઈ શોધો.

રેખા $x+y+1=0$ પરના બિંદુના યામ, જે રેખા $3x+4y+2=0$ થી $\frac{1}{5}$ એકમ અંતરે છે, તે શોધો.

જો રેખા $x+y=4$ પર આવેલા બે ભિન્ન બિંદુઓ રેખા $4x+3y-10=0$ થી એકમ અંતરે હોય,અને આ બે બિંદુઓ વચ્ચેનું અંતર $d$ હોય,તો $d$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo