સમતલ $lx + my = 0$ ને તેના $z = 0$ સમતલ સાથેના છેદરેખાની આસપાસ $\alpha$ ખૂણે ફેરવવામાં આવે છે,તો તેની નવી સ્થિતિમાં સમતલનું સમીકરણ શોધો.

  • A
    $lx + my \pm z\sqrt{l^2 + m^2} \tan \alpha = 0$
  • B
    $lx - my \pm z\sqrt{l^2 + m^2} \tan \alpha = 0$
  • C
    $lx + my \pm z\sqrt{l^2 + m^2} \cos \alpha = 0$
  • D
    $lx - my \pm z\sqrt{l^2 + m^2} \cos \alpha = 0$

Explore More

Similar Questions

$(1, 2, 1)$ અને $(2, 1, 2)$ બિંદુઓમાંથી પસાર થતું અને રેખા $2x = 3y, z = 1$ ને સમાંતર સમતલ કયા બિંદુમાંથી પણ પસાર થાય છે?

રેખા $\frac{x - 2}{3} = \frac{y + 1}{4} = \frac{z - 2}{12}$ અને સમતલ $x - y + z = 5$ ના છેદબિંદુથી બિંદુ $(-1, -5, -10)$ નું અંતર શોધો.

જો બિંદુ $(2,-3,4)$ માંથી પસાર થતા અને બંને સમતલો $2x-3y+5z=2$ અને $x+y+2z=3$ ને લંબ સમતલનું સમીકરણ $x+py+qz=r$ હોય, તો $r$ ની કિંમત શોધો.

ધારો કે $P$ એ એક સમતલ $lx + my + nz = 0$ છે જે રેખા $\frac{1-x}{1} = \frac{y+4}{2} = \frac{z+2}{3}$ ને સમાવે છે. જો સમતલ $P$ એ બિંદુઓ $A(-3, -6, 1)$ અને $B(2, 4, -3)$ ને જોડતા રેખાખંડ $AB$ નું $k : 1$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,તો $k$ ની કિંમત શોધો.

ધારો કે એક એકમ સદિશ $\hat{OP}$ એ યામ અક્ષો $OX, OY, OZ$ ની ધન દિશાઓ સાથે અનુક્રમે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે છે,જ્યાં $\beta \in (0, \frac{\pi}{2})$. જો $\hat{OP}$ એ બિંદુઓ $(1, 2, 3)$,$(2, 3, 4)$ અને $(1, 5, 7)$ માંથી પસાર થતા સમતલને લંબ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo