વક્ર $y^2=2(x-3)$ પરનું બિંદુ કે જ્યાં અભિલંબ રેખા $y-2x+1=0$ ને સમાંતર હોય તે છે

  • A
    $\left(\frac{-1}{2},-2\right)$
  • B
    $\left(\frac{3}{2}, 2\right)$
  • C
    $(5,2)$
  • D
    $(5,-2)$

Explore More

Similar Questions

જો પરવલય $y^2 = 4ax$ અને રેખા $lx + my + n = 0$ દ્વારા બનતો રેખાખંડ શિરોબિંદુ આગળ કાટખૂણો આંતરે,તો

જો રેખા $2x + y + k = 0$ એ પરવલય $y^2 = -8x$ નો અભિલંબ હોય,તો $k$ ની કિંમત શું થશે?

પરવલય $y^2 = x$ માટે,ધારો કે $PQ$ એક એવી જીવા છે કે જેનું એક અંત્યબિંદુ $P(4, -2)$ છે અને જીવા પરવલયની અક્ષને લંબ છે. તો $Q$ આગળના અભિલંબનો ઢાળ શું થાય?

Difficult
View Solution

પરવલયનું સમીકરણ શોધો જેની ધરી $X$-અક્ષને સમાંતર હોય અને જે $(-2, 1)$,$(1, 2)$ અને $(-1, 3)$ બિંદુઓમાંથી પસાર થાય છે.

બિંદુ $(4, 6)$ માંથી પરવલય $y^2 = 8x$ પર દોરેલા સ્પર્શકો અને તેમની સ્પર્શજીવા વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo