$2a - 3b$ અને $3a - 2b$ સ્થાન સદિશો ધરાવતા બિંદુઓને જોડતા રેખાખંડનું $2 : 3$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ શોધો.

  • A
    $\frac{12}{5}a + \frac{13}{5}b$
  • B
    $\frac{12}{5}a - \frac{13}{5}b$
  • C
    $\frac{3}{5}a - \frac{2}{5}b$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $\vec{a} + 5\vec{b} = \vec{c}$ અને $\vec{a} - 7\vec{b} = 2\vec{c}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જો $\vec{a}=(p, -2, 5)$ અને $\vec{b}=(1, q, -3)$ સમરેખ સદિશો હોય,તો:

ધારો કે $\bar{a}$ અને $\bar{b}$ એ અનુક્રમે બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશો છે. $C$ અને $D$ એ રેખા $AB$ પરના એવા બિંદુઓ છે કે જેથી $\overline{AC} = 3 \overline{AB}$ અને $\overline{BD} = 2 \overline{BA}$ થાય. તો સદિશ $\overline{CD}$ શોધો.

જો $a = 3i - 2j + k$,$b = 2i - 4j - 3k$ અને $c = -i + 2j + 2k$ હોય,તો $a + b + c$ શું થાય?

જો ચોરસની એક બાજુ સદિશ $3i + 4j + 5k$ દ્વારા દર્શાવવામાં આવે,તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo