યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચેના કોષ્ટક દ્વારા આપવામાં આવ્યું છે:
$X = x_i$$3$$5$$7$$9$
$P(X = x_i)$$k$$2k$$3k$$4k$

તો $X$ નું પ્રમાણિત વિચલન શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $7$

Explore More

Similar Questions

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X$$1$$2$$3$$4$$5$$6$$7$
$P(X)$$k-1$$3k$$k$$3k$$3k^2$$k^2$$k^2+k$

તો $k$ ની કિંમત શોધો.

જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના દળ વિધેય (p.m.f.) $P(X=x) = \frac{1}{10}$ હોય,જ્યાં $x = 1, 2, 3, \ldots, 10$ અને અન્યથા $0$ હોય,તો $\operatorname{Var}(X)$ ની કિંમત શોધો:

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. જો $X$ એ રાણીઓ મેળવવાની યાદચ્છિક ચલ હોય,તો રાણીઓની સંખ્યા માટે $2 E(X) + 3 E(X^2)$ નું મૂલ્ય શોધો.

એક યાદચ્છિક ચલ $X$ એ $0, 1, 2, 3$ કિંમતો ધારણ કરે છે અને તેનો મધ્યક $1.3$ છે. જો $P(X = 3) = 2P(X = 1)$ અને $P(X = 2) = 0.3$ હોય, તો $P(X = 0)$ શોધો

એક ખેલાડી બે સિક્કા ઉછાળે છે. જો $2$ છાપ મળે તો તે $Rs. 10$ જીતે છે,જો એક છાપ મળે તો $Rs. 5$ જીતે છે અને જો એક પણ છાપ ન મળે તો $Rs. 2$ જીતે છે. તો જીતેલી રકમનું વિચરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo