બિંદુઓ $(2,1,-3)$ અને $(-1,0,2)$ ને જોડતા રેખાખંડનો,$3,2,6$ દિકગુણોત્તર ધરાવતી રેખા પરનો પ્રક્ષેપ શોધો.

  • A
    $\frac{19}{7}$ એકમ
  • B
    $\frac{17}{7}$ એકમ
  • C
    $\frac{11}{7}$ એકમ
  • D
    $\frac{15}{7}$ એકમ

Explore More

Similar Questions

એક રેખા $X$ અને $Y$ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે $45^\circ$ અને $60^\circ$ ના ખૂણા બનાવે છે. તે જ રેખા દ્વારા $Z$ અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો કેટલો હશે?

જો એક રેખાના દિક્કોસાઇન સંબંધો $l-m+n=0$ અને $lm+mn-4nl=0$ નું પાલન કરે,તો તે રેખાના દિક્કોસાઇન શું હશે?

જો એક રેખા $X-$ અક્ષ અને $Y-$ અક્ષ સાથે $30^o$ અને $45^o$ ના ખૂણા બનાવે,તો તે $Z-$ અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો હશે?

Difficult
View Solution

$z$-અક્ષ પર આવેલા બિંદુ માટે નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય છે?

જો $(l_1, m_1, n_1)$ અને $(l_2, m_2, n_2)$ એ બે રેખાઓની દિક્કોસાઇન (direction cosines) હોય,તો $(l_1 m_2 - l_2 m_1)^2 + (m_1 n_2 - m_2 n_1)^2 + (n_1 l_2 - n_2 l_1)^2 + (l_1 l_2 + m_1 m_2 + n_1 n_2)^2 =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo