વર્તુળો $x^2+y^2-4x-6y+5=0$,$x^2+y^2-2x-4y-1=0$ અને $x^2+y^2-6x-2y=0$ નું રેડિકલ કેન્દ્ર કઈ રેખા પર આવેલું છે?

  • A
    $x+y-5=0$
  • B
    $2x-4y+7=0$
  • C
    $4x-6y+5=0$
  • D
    $18x-12y+1=0$

Explore More

Similar Questions

વર્તૂળો $x^{2} + y^{2} - 8x - 2y + 7 = 0$ અને $x^{2} + y^{2} - 4x + 10y + 8 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતું અને $y-$ અક્ષ પર કેન્દ્ર ધરાવતું વર્તૂળનું સમીકરણ શોધો.

જો વર્તુળો $x^2+y^2-8x-8y+28=0$ અને $x^2+y^2-8x-6y+25-\alpha^2=0$ ને માત્ર એક જ સામાન્ય સ્પર્શક હોય,તો $\alpha=$

રેખા $x-2=0$ એ વર્તુળ $x^2+y^2-8x-2y+8=0$ ને $A$ અને $B$ માં છેદે છે. $A$ અને $B$ બિંદુઓમાંથી પસાર થતા અને ન્યૂનતમ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

જો $x^2+y^2-4x+6y-12=0$ સમીકરણ દ્વારા આપવામાં આવેલ વર્તુળનો એક વ્યાસ,વર્તુળ $S$ ની જીવા હોય,જેનું કેન્દ્ર $(-3,2)$ પર છે,તો $S$ ની ત્રિજ્યાની લંબાઈ . . . . . . એકમ છે.

વર્તુળો $x^2+y^2+2x-2y+1=0$ અને $x^2+y^2-2x+2y-2=0$ ના છેદબિંદુઓમાંથી પસાર થતા અને $\sqrt{14}$ ત્રિજ્યા ધરાવતા તમામ વર્તુળોના કેન્દ્રો કયા વક્ર પર આવેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo