$y = x^2 + 2$ અને $x = y^2 + 2$ પરવલયોને સ્પર્શતા સૌથી નાના વર્તુળની ત્રિજ્યા શોધો.

  • A
    $\frac{7 \sqrt{2}}{2}$
  • B
    $\frac{7 \sqrt{2}}{16}$
  • C
    $\frac{7 \sqrt{2}}{4}$
  • D
    $\frac{7 \sqrt{2}}{8}$

Explore More

Similar Questions

$(1, 4)$ માંથી પરવલય $y^2 = 4x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Difficult
View Solution

વક્ર $x^2 = -4y$ પર બિંદુ $(-4, -4)$ આગળ સ્પર્શકનું સમીકરણ શું છે?

પરવલય $y^{2} = 4x$ માટે,બિંદુ $P$ જેનું નાભિ અંતર $17$ છે,તે

પરવલય $169\{(x-1)^2+(y-3)^2\}=(5x-12y+17)^2$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

પરવલય $y^2=4x$ પરના એક બિંદુએ દોરેલો અભિલંબ $(5,0)$ માંથી પસાર થાય છે. જો આ પરવલય માટે $(5,0)$ માંથી પસાર થતા બીજા બે અભિલંબ હોય,તો આમાંથી એક અભિલંબનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo