Explore More

Similar Questions

સમીકરણ $|x|^{6/5} - 26|x|^{3/5} - 27 = 0$ ના વાસ્તવિક ઉકેલોનો ગુણાકાર શોધો.

વિધાન $(A)$: $-x^2+3x+1$ ની મહત્તમ કિંમત $\frac{13}{4}$ છે.
કારણ $(R)$: જો $a < 0$ હોય,તો $ax^2+bx+c$ ની મહત્તમ કિંમત $x = -\frac{b}{2a}$ આગળ મળે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો

ધારો કે $[x]$ એ $x$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. તો,સમીકરણ $[e^{x}]^{2} + [e^{x} + 1] - 3 = 0$ નું સમાધાન કરતા $x \in \mathbb{R}$ ના મૂલ્યો કયા અંતરાલમાં છે?

જો સમીકરણ $x^4 - 4x^3 + ax^2 + bx + 1 = 0$ ને ચાર વાસ્તવિક બીજ $\alpha, \beta, \gamma, \delta$ હોય,તો $a$ અને $b$ ની કિંમત શોધો.

Difficult
View Solution

ધન પૂર્ણાંક $n$, જેના માટે સમીકરણ $x(x+2)+(x+2)(x+4)+...+(x+2n-2)(x+2n) = \frac{8n}{3}$ ના ઉકેલો બે ક્રમિક બેકી પૂર્ણાંકો હોય, તે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo