એક ચોરસની બાજુ $0.2\,cm/s$ ના દરે વધી રહી છે. સમયની સાપેક્ષમાં પરિમિતિમાં થતો વધારો $...........\,cm/s$ છે.

  • A
    $0.2$
  • B
    $0.4$
  • C
    $0.6$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$1+\frac{1}{4}+\frac{1}{16}+\frac{1}{64}+\ldots$ અનંત સુધીનું મૂલ્ય શું છે?

ઘાતાંકીય વિધેય $y = 2 + ae^{-x}$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $a$ નું મૂલ્ય શું છે?

નિશ્ચિત સંકલન $\int_{0}^{\pi/4} \sin(2x) \, dx$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

એક ચોક્કસ સીધી રેખા ઉગમબિંદુ અને એક એવા બિંદુમાંથી પસાર થાય છે જેનો એક્સ-યામ (abscissa) તેના વાય-યામ (ordinate) કરતા બમણો છે. આવી સીધી રેખાનું સમીકરણ શું છે?

$\cos\, 120^{\circ}$ નું મૂલ્ય ..... થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo