જ્યારે $a = 7, b = 4\sqrt{3}$ અને $c = \sqrt{13}$ હોય,ત્યારે $\Delta ABC$ નો સૌથી નાનો ખૂણો .....$^o$ છે.

  • A
    $30$
  • B
    $15$
  • C
    $45$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,જો $a = 16, b = 24$ અને $c = 20$ હોય,તો $\cos \frac{B}{2} = $

$\triangle ABC$ માં,જો $r_1 = 2r_2 = 3r_3$ હોય,તો

એક ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $5:12:13$ છે અને તેનું ક્ષેત્રફળ $270 \text{ cm}^2$ છે. તો ત્રિકોણની બાજુઓ $\text{cm}$ માં શોધો.

જો $\triangle ABC$ ના ખૂણાઓ $A, B$ અને $C$ સમાંતર શ્રેણીમાં હોય,તો

જો $\Delta ABC$ માં,$AB = 2BC$ હોય,તો $\tan \frac{B}{2} : \cot \left( \frac{C - A}{2} \right)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo