$10$ કિંમતોનો સરવાળો $12$ છે અને તેમના વર્ગોનો સરવાળો $16.9$ છે,તો તેમનું પ્રમાણિત વિચલન $(S.D.)$ કેટલું થાય?

  • A
    $0.05$
  • B
    $5$
  • C
    $0.5$
  • D
    $0.005$

Explore More

Similar Questions

જો $10$ અવલોકનોનો મધ્યક $50$ હોય અને મધ્યકથી અવલોકનોના વિચલનોના વર્ગોનો સરવાળો $250$ હોય,તો તે અવલોકનોનો વિચલનાંક (Coefficient of variation) શોધો.

એક ડેટા $20$ અવલોકનો $x_1, x_2, ..., x_{20}$ ધરાવે છે. જો $\sum_{i=1}^{20} (x_i + 5)^2 = 2500$ અને $\sum_{i=1}^{20} (x_i - 5)^2 = 100$ હોય, તો આ ડેટાના મધ્યક અને પ્રમાણિત વિચલનનો ગુણોત્તર કેટલો થાય?

જો $x_i$ નું પ્રમાણિત વિચલન $10$ હોય,તો $(50 + 5x_i)$ નું વિચરણ કેટલું થશે?

$50$ મધ્યક ધરાવતા $10$ અવલોકનો માટે વિચલનોના વર્ગોનો સરવાળો $250$ છે. વિચલન ગુણાંક .....$\%$ છે.

વિતરણનો મધ્યક $4$ છે. જો તેના વિચરણનો ચલનાંક $58\%$ હોય,તો વિતરણનું પ્રમાણિત વિચલન કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo