$II$ ચરણમાં ત્રિકોણમિતીય વિધેય $y = \tan x$ માટે

  • A
    $0$ થી $\infty$ સુધી ઘટે છે
  • B
    $-\infty$ થી $0$ સુધી ઘટે છે
  • C
    $0$ થી $\infty$ સુધી વધે છે
  • D
    $-\infty$ થી $0$ સુધી વધે છે

Explore More

Similar Questions

જો $\sin A = \frac{-7}{25}$,$\cos B = \frac{8}{17}$,$A$ એ $3^{\text{rd}}$ ચરણમાં નથી અને $B$ એ $1^{\text{st}}$ ચરણમાં નથી,તો $8 \tan A - 5 \cot B =$

જો લોલકની લંબાઈ $75 \, cm$ હોય અને તેનો છેડો $10 \, cm$ લંબાઈનો ચાપ બનાવે,તો લોલક કેટલા રેડિયન ખૂણે દોલન કરે છે તે શોધો.

જો $x \cos \theta = y \cos \left(\theta + \frac{2 \pi}{3}\right) = z \cos \left(\theta + \frac{4 \pi}{3}\right)$ હોય,તો $\frac{1}{x} + \frac{1}{y} + \frac{1}{z} = $

જો $A$ બીજા ચરણમાં હોય અને $3\tan A + 4 = 0$ હોય,તો $2\cot A - 5\cos A + \sin A$ ની કિંમત શોધો.

જો $\cos x = -\frac{3}{5}$ અને $x$ ત્રીજા ચરણમાં હોય,તો બાકીના પાંચ ત્રિકોણમિતીય વિધેયોની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo