$n$ ની કઈ કિંમત માટે $\frac{x^{n+1}+y^{n+1}}{x^{n}+y^{n}}$ એ $x$ અને $y$ નો સમગુણોત્તર મધ્યક થાય?

  • A
    $n=-\frac{1}{2}$
  • B
    $n=\frac{1}{2}$
  • C
    $n=1$
  • D
    $n=-1$

Explore More

Similar Questions

જો $a, b, c$ એ $A.P.$ માં હોય,તો $x \ne 0$ માટે $2^{ax + 1}, 2^{bx + 1}, 2^{cx + 1}$ એ શેમાં હશે?

જો ${G_1}$ અને ${G_2}$ એ બે સંખ્યાઓ વચ્ચે દાખલ કરેલા બે સમગુણોત્તર મધ્યકો હોય અને $A$ એ તેમનો સમાંતર મધ્યક હોય,તો $\frac{{G_1^2}}{{{G_2}}} + \frac{{G_2^2}}{{{G_1}}}$ ની કિંમત શું થાય?

જો $a, x, y, z, b$ સમાંતર શ્રેણીમાં હોય અને $x + y + z = 15$ હોય,અને જો $a, x, y, z, b$ સ્વરિત શ્રેણીમાં હોય અને $1/x + 1/y + 1/z = 5/3$ હોય,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

Difficult
View Solution

જો $x, 1, z$ એ $A.P.$ માં હોય અને $x, 2, z$ એ $G.P.$ માં હોય,તો $x, 4, z$ એ શેમાં હશે?

જો ${b^2}, {a^2}, {c^2}$ એ $A.P.$ માં હોય,તો $a + b, b + c, c + a$ એ શેમાં હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo