$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો યંગ મોડ્યુલસ $Y \ N/m^2$ છે. જો લંબાઈ અને ત્રિજ્યા ઘટાડીને $L/2$ અને $r/2$ કરવામાં આવે,તો તેનો યંગ મોડ્યુલસ કેટલો થશે?

  • A
    $Y/2$
  • B
    $Y$
  • C
    $2Y$
  • D
    $4Y$

Explore More

Similar Questions

જો આપેલ આલેખ $1 \,m$ લંબાઈ અને $1 \,mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાર પર લટકાવેલ ભાર $(W)$ અને તેમાં ઉદ્ભવતું વિસ્તરણ $(\Delta l)$ દર્શાવે છે, તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

એક ધાતુના સળિયાને બે છેડેથી મજબૂતીથી જકડી રાખવામાં આવ્યો છે જેથી તેનું ઉષ્મીય પ્રસરણ અટકાવી શકાય. જો $L$, $\alpha$, અને $Y$ અનુક્રમે સળિયાની લંબાઈ, રેખીય ઉષ્મીય પ્રસરણાંક અને તેના દ્રવ્યનો યંગ મોડ્યુલસ દર્શાવતા હોય, તો સળિયાના તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો કરવાથી સળિયામાં ઉદ્ભવતું રેખીય પ્રતિબળ કેટલું હશે?

$1\,cm^2$ આડછેદ ધરાવતા સ્ટીલના તારને તેની મૂળ લંબાઈ કરતાં $1.1$ ગણી ખેંચવા માટે જરૂરી બળ શોધો $(Y = 2 \times 10^{11}\,N/m^2)$。

એક ઘન સળિયા માટે,યંગ મોડ્યુલસ $3.2 \times 10^{11} \, N m^{-2}$ છે અને ઘનતા $8 \times 10^3 \, kg m^{-3}$ છે. સળિયામાં લંબગત તરંગનો વેગ $......... \times 10^{3} \, m s^{-1}$ હશે.

નીચેના વિધાનો તપાસો:
$(a)$ દ્રઢ પદાર્થ (rigid body) માટે યંગ મોડ્યુલસ ..... છે.
$(b)$ જ્યારે એક તાર પર $10^8 \ N/m^2$ નું પ્રતિબળ લગાડવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં તેના મૂળ લંબાઈ કરતા $10^{-6}$ ગણો વધારો થાય છે. તેનો યંગ મોડ્યુલસ ગણો.
$(c)$ સ્ટીલ માટે પોઈસન ગુણોત્તરનું મૂલ્ય ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo