એક ક્લબમાં $6$ પુરુષો અને $8$ મહિલાઓ છે,જેમાં $5$ લોકોની સમિતિ બનાવવાની છે. જો માત્ર પુરુષોની પસંદગી કરવામાં આવે,તો $5$ લોકોને પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી હશે?

  • A
    $6$
  • B
    $56$
  • C
    $30$
  • D
    $3$

Explore More

Similar Questions

અલગ-અલગ અંકો ધરાવતી $4$ અંકની કેટલી સંખ્યાઓ શક્ય છે?

એક સમતલમાં $n$ બિંદુઓ છે,જેમાંથી $p$ બિંદુઓ સમરેખ છે. આ બિંદુઓમાંથી કેટલી રેખાઓ બનાવી શકાય?

"$LETTER$" શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને એવા કેટલા શબ્દો (અર્થપૂર્ણ કે અર્થહીન) બનાવી શકાય જેમાં સ્વરો ક્યારેય સાથે ન આવે?

$8$ સજ્જનો અને $4$ મહિલાઓમાંથી $6$ સભ્યોની સમિતિ એવી રીતે બનાવવાની છે કે જેમાં ઓછામાં ઓછી $3$ મહિલાઓ હોય,તો તે કેટલા પ્રકારે બનાવી શકાય?

અંકો $4, 5, 6, 7, 8$ ને દરેક શક્ય ક્રમમાં લખવામાં આવે છે. $56000$ થી મોટી સંખ્યાઓ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo