સમાન સપાટીનું ક્ષેત્રફળ $A$ ધરાવતી ત્રણ પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલ છે. અસરકારક કેપેસીટન્સ કેટલું હશે?

  • A
    $\frac{\varepsilon_0 A}{d}$
  • B
    $\frac{3\varepsilon_0 A}{d}$
  • C
    $\frac{3}{2} \frac{\varepsilon_0 A}{d}$
  • D
    $\frac{2\varepsilon_0 A}{d}$

Explore More

Similar Questions

$C_1, C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને સમાંતર જોડતા તેમનું સમતુલ્ય કેપેસિટન્સ $12$ એકમ છે અને તેમનો ગુણાકાર $C_1 \cdot C_2 \cdot C_3 = 48$ છે. જ્યારે કેપેસિટરો $C_1$ અને $C_2$ ને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ $6$ એકમ મળે છે. તો કેપેસિટન્સના મૂલ્યો શોધો:

આપેલ આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

$C_1 = 1 \, \mu F$,$C_2 = 1.5 \, \mu F$,$C_3 = 2.5 \, \mu F$ અને $C_4 = 0.5 \, \mu F$ કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $30 \, V$ ના સ્ત્રોત સાથે જોડાયેલા છે. બિંદુઓ $B$ અને $A$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ....$V$ છે.

Difficult
View Solution

$l = 2 \, cm$ અને પહોળાઈ $b = \frac{3}{2} \, cm$ ધરાવતી ચાર સમાન લંબચોરસ પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. $A$ અને $C$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ $\frac{x \varepsilon_{0}}{d}$ છે. $x$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) શોધો.

ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ....... $\mu F$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo