નીચેનામાંથી કયું/કયા હંમેશા ખોટું છે?

  • A
    સંમેય સહગુણકો ધરાવતું દ્વિઘાત સમીકરણ શૂન્ય અથવા બે અસંમેય બીજ ધરાવે છે
  • B
    વાસ્તવિક સહગુણકો ધરાવતું દ્વિઘાત સમીકરણ શૂન્ય અથવા બે અવાસ્તવિક બીજ ધરાવે છે
  • C
    અસંમેય સહગુણકો ધરાવતું દ્વિઘાત સમીકરણ શૂન્ય અથવા બે અસંમેય બીજ ધરાવે છે
  • D
    પૂર્ણાંક સહગુણકો ધરાવતું દ્વિઘાત સમીકરણ શૂન્ય અથવા બે અસંમેય બીજ ધરાવે છે

Explore More

Similar Questions

જો $P(x) = ax^2 + bx + c$ અને $Q(x) = -ax^2 + dx + c$ જ્યાં $ac \neq 0$, તો $P(x) \cdot Q(x) = 0$ ને $(a, b, c, d \in \mathbb{R})$:

$f(x) = x^2 + 4x + 5$ ની ન્યૂનતમ કિંમત . . . . . . છે,જ્યાં $x \in R$.

$a$ ના કેટલા મૂલ્યો માટે સમીકરણ $(a^2 - 3a + 2)x^2 + (a^2 - 4)x + a^2 - a - 2 = 0$ એ સુરેખ સમીકરણ બને?

ધારો કે $r(x)$ એ બહુપદી $x^{135}+x^{125}-x^{115}+x^5+1$ ને $x^3-x$ વડે ભાગતા મળતી શેષ છે. તો,

જો દ્વિઘાત સમીકરણ $ax^2 - bx - c = 0$ ના બીજને એક અચળ રાશિ દ્વારા બદલવામાં આવે,તો $a, b, c$ ને સમાવતી નીચેનામાંથી કઈ પદાવલિ બદલાતી નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo