સામાન્ય સંકેતો સાથે,જો $\triangle ABC$ માં,$s$ એ અર્ધ-પરિમિતિ હોય અને $(s-a)(s-b)=s(s-c)$ હોય,તો $\triangle ABC$ એ

  • A
    સમબાજુ ત્રિકોણ છે
  • B
    ગુરુકોણ ત્રિકોણ છે
  • C
    કાટકોણ ત્રિકોણ છે
  • D
    લઘુકોણ ત્રિકોણ છે

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,જો $\cos A = \frac{\sin B}{\sin C}$ હોય,તો ત્રિકોણ $......$ છે.

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $a=13, b=14, c=15$ હોય,તો $\sin A=$

$\Delta ABC$ માં,$(b - c)\cot \frac{A}{2} + (c - a)\cot \frac{B}{2} + (a - b)\cot \frac{C}{2}$ ની કિંમત શું થાય?

Difficult
View Solution

$\triangle PQR$ માં,જો $p, q, r$ તેની બાજુઓ દર્શાવે અને $s = \frac{p+q+r}{2}$ હોય,તો $\Sigma(q+r) \cos P$ શોધો.

ત્રિકોણ $ABC$ માં,જો $r_1=36, r_2=18$ અને $r_3=12$ હોય,તો $a+b=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo