નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો: જો $AOB$ એ વર્તુળનો વ્યાસ હોય અને $C$ એ વર્તુળ પરનું કોઈ બિંદુ હોય,તો $AC^{2} + BC^{2} = AB^{2}$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $AOB$ એ વર્તુળનો વ્યાસ છે અને $C$ એ વર્તુળ પરનું એક બિંદુ છે.
અર્ધવર્તુળમાં બનતો ખૂણો કાટખૂણો હોવાથી,$\angle ACB = 90^{\circ}$ થાય.
કાટકોણ ત્રિકોણ $\Delta ABC$ માં,પાયથાગોરસના પ્રમેય મુજબ:
$AC^{2} + BC^{2} = AB^{2}$.
તેથી,આપેલ વિધાન ખરું છે.

Explore More

Similar Questions

આકૃતિમાં,જો $\angle OAB = 40^{\circ}$ હોય,તો $\angle ACB$ નું માપ કેટલું થાય ($^{\circ}$ માં)?

વર્તુળની બે જીવાઓના મધ્યબિંદુઓને જોડતી રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. સાબિત કરો કે તે જીવાઓ સમાંતર છે.

$P$ કેન્દ્ર ધરાવતા વર્તુળમાં,જીવા $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર $20 \, cm$ છે. જો $AB = 96 \, cm$ હોય,તો વર્તુળની ત્રિજ્યા .......... $cm$ થાય.

વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને ........... છે.

આકૃતિમાં,બે એકરૂપ વર્તુળોના કેન્દ્રો $O$ અને $O'$ છે. ચાપ $AXB$ કેન્દ્ર $O$ આગળ $75^{\circ}$ નો ખૂણો આંતરે છે અને ચાપ $A'YB'$ કેન્દ્ર $O'$ આગળ $25^{\circ}$ નો ખૂણો આંતરે છે. તો ચાપ $AXB$ અને $A'YB'$ ની લંબાઈનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo