(N/A) ધારો કે $\vec{p} = (\hat{i} + \hat{j} + \hat{k})$ અને $\vec{q} = (2\hat{i} + 2\hat{j} + 2\hat{k})$ છે.
$\vec{p}$ ના દિકકોસાઇન નીચે મુજબ છે:
$l = \frac{1}{\sqrt{1^{2} + 1^{2} + 1^{2}}} = \frac{1}{\sqrt{3}}$,$m = \frac{1}{\sqrt{1^{2} + 1^{2} + 1^{2}}} = \frac{1}{\sqrt{3}}$,$n = \frac{1}{\sqrt{1^{2} + 1^{2} + 1^{2}}} = \frac{1}{\sqrt{3}}$.
$\vec{q}$ ના દિકકોસાઇન નીચે મુજબ છે:
$l = \frac{2}{\sqrt{2^{2} + 2^{2} + 2^{2}}} = \frac{2}{2\sqrt{3}} = \frac{1}{\sqrt{3}}$,$m = \frac{2}{\sqrt{2^{2} + 2^{2} + 2^{2}}} = \frac{2}{2\sqrt{3}} = \frac{1}{\sqrt{3}}$,$n = \frac{2}{\sqrt{2^{2} + 2^{2} + 2^{2}}} = \frac{2}{2\sqrt{3}} = \frac{1}{\sqrt{3}}$.
આમ,$\vec{p}$ અને $\vec{q}$ ના દિકકોસાઇન સમાન હોવાથી,બંને સદિશો સમાન દિશા ધરાવે છે.