એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $1$ છે. જો બીજું,દસમું અને ચોત્રીસમું પદ સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો થાય?

  • A
    $1/5$
  • B
    $1/3$
  • C
    $1/6$
  • D
    $1/9$

Explore More

Similar Questions

જો $a^2(b + c), b^2(c + a), c^2(a + b)$ સમાંતર શ્રેણી $(AP)$ માં હોય,તો $a, b, c$ કઈ શ્રેણીમાં હોય?

Difficult
View Solution

જો બે સંખ્યાઓ $a$ અને $b$ $(a > b > 0)$ નો સમાંતર મધ્યક તેમના ગુણોત્તર મધ્યક કરતા પાંચ ગણો હોય,તો $\frac{a + b}{a - b}$ ની કિંમત શોધો.

$a, g, h$ એ બે ધન સંખ્યાઓ $x$ અને $y$ વચ્ચેના અનુક્રમે સમાંતર મધ્યક,સમગુણોત્તર મધ્યક અને હરાત્મક મધ્યક છે. તો નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:

જો સમાંતર શ્રેણીના $p, q$ અને $r$ માં પદો સમગુણોત્તર શ્રેણીના પદોને સમાન હોય અને આ પદો અનુક્રમે $x, y, z$ હોય,તો $x^{y - z} \cdot y^{z - x} \cdot z^{x - y} = \dots$

જો $a$ અને $b$ નો સમાંતર મધ્યક $\frac{a^{n+1} + b^{n+1}}{a^n + b^n}$ હોય,તો $n = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo