જો રેખા $AB$ અને $CD$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો રેખાખંડ $AB$ નો $CD$ પરનો પ્રક્ષેપ = ..........

  • A
    $AB \sin \theta$
  • B
    $AB \cos \theta$
  • C
    $AB \tan \theta$
  • D
    $AB \cot \theta$

Explore More

Similar Questions

ત્રિ-પરિમાણીય અવકાશમાં એક રેખા $AB$ એ ધન $x$-અક્ષ અને ધન $y$-અક્ષ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $120^{\circ}$ ના ખૂણા બનાવે છે. જો $AB$ એ ધન $z$-અક્ષ સાથે લઘુકોણ $\theta$ બનાવતી હોય,તો $\theta$ ની કિંમત શોધો.

જો $\theta$ એ રેખાઓ $AB$ અને $CD$ વચ્ચેનો ખૂણો હોય,તો રેખા $CD$ પર રેખાખંડ $AB$ નો પ્રક્ષેપ શું થાય?

જો $a, b, c$ એ રેખા $L$ ના દિકગુણોત્તરો હોય અને $\ell, m, n$ તેના દિકકોસાઇન હોય,તો $\frac{a^2}{b^2+c^2}=$

જો $A$ અને $B$ ના યામ $(1, 2, 3)$ અને $(7, 8, 7)$ હોય,તો યામ અક્ષો પર રેખાખંડ $AB$ ના પ્રક્ષેપો શું છે?

બિંદુઓ $(2,1,-3)$ અને $(-1,0,2)$ ને જોડતા રેખાખંડનો,$3,2,6$ દિકગુણોત્તર ધરાવતી રેખા પરનો પ્રક્ષેપ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo