કયા બિંદુઓ આગળ વક્ર $y^3 + 3x^2 = 12y$ નો સ્પર્શક $y$-અક્ષને સમાંતર હશે?

  • A
    $\left( \pm \frac{4}{\sqrt{3}}, -2 \right)$
  • B
    $\left( \pm \frac{\sqrt{11}}{3}, 1 \right)$
  • C
    $(0, 0)$
  • D
    $\left( \pm \frac{4}{\sqrt{3}}, 2 \right)$

Explore More

Similar Questions

વક્ર $y=x^2-3x+2$ પરના તે બિંદુના યામ શોધો,જ્યાં આ વક્રને દોરેલો સ્પર્શક રેખા $y=x$ ને લંબ હોય.

વક્ર $y=x^3-3x$ ના અભિલંબનું સમીકરણ શોધો જે રેખા $2x+18y=9$ ને સમાંતર હોય.

જો વક્ર $xy + ax + by = 0$ ના બિંદુ $(1, 1)$ આગળ સ્પર્શકનો ઢાળ $2$ હોય,તો $3a + b$ ની કિંમત શોધો.

જો વક્ર $y=f(x)$ પરના કોઈપણ બિંદુ $(x, y)$ આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ $3x^2-5$ હોય અને $f(1)=2$ હોય, તો વક્ર $y=f(x)$ ને $(1, 2)$ આગળનો સ્પર્શક વક્રને કયા બિંદુએ છેદે છે?

જો $\theta$ એ વક્રો $y=10-x^2$ અને $y=2+x^2$ વચ્ચેનો લઘુકોણ દર્શાવે છે,તો છેદબિંદુ પર $|\tan \theta|$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo