એક ગોળાકાર દડો ટેબલ પર લપસ્યા વિના ગબડી રહ્યો છે. તેની કુલ ગતિઊર્જાનો કેટલો ભાગ તેની ચાકગતિ સાથે સંકળાયેલો છે?

  • A
    $2/5$
  • B
    $2/7$
  • C
    $3/5$
  • D
    $3/7$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યાનો એક નક્કર ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળાના ઉપરના ભાગે લાગતા બળ $F$ દ્વારા ગબડાવવામાં આવે છે. ગોળો ખરબચડી સ્થિર સપાટી પર સરક્યા વિના ગબડે છે. શરૂઆતમાં ગોળો સ્થિર સ્થિતિમાં છે,તો:

Difficult
View Solution

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતી સમક્ષિતિજ સપાટી પર $\omega$ કોણીય ઝડપથી ગબડી રહી છે. ઉગમબિંદુ $O$ ની સાપેક્ષમાં તકતીનું કોણીય વેગમાન કેટલું હશે?

$1 \ m$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું સમતલ સપાટી પર $180^{\circ}$ જેટલું ફરે છે. શરૂઆતમાં સપાટીના સંપર્કમાં રહેલા પૈડાના બિંદુનું સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે?

$1 \ kg$ દળનો એક નક્કર ગોળો $1 \ m/s$ ની રેખીય ઝડપ સાથે ટેબલ પર ગબડે છે. તેની કુલ ગતિઊર્જા .......... $J$ છે.

$1 \, kg$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક ગોલીય કવચ સમક્ષિતિજ સમતલ પર $\omega$ કોણીય ઝડપ સાથે ગબડી રહ્યો છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે કવચના કોણીય વેગમાનનું મૂલ્ય $\frac{a}{3} R^{2} \omega$ છે. $a$ નું મૂલ્ય .............. થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo