એક ટેલિગ્રાફનો થાંભલો વાવાઝોડાને કારણે જમીનથી ઉપર એક બિંદુએથી વળી જાય છે. તેનો ઉપરનો ભાગ તેના પાયાથી $10 \sqrt{3} \text{ m}$ ના અંતરે જમીનને સ્પર્શે છે અને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો ટેલિગ્રાફના થાંભલાની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

  • A
    $20$
  • B
    $25$
  • C
    $24$
  • D
    $30$

Explore More

Similar Questions

નીચેના પદનું મૂલ્ય $3(\sin^{4} \theta + \cos^{4} \theta) + 2(\sin^{6} \theta + \cos^{6} \theta) + 12\sin^{2} \theta \cos^{2} \theta$ શોધો.

જો $\sec \alpha + \tan \alpha = 2$ હોય,તો $\sin \alpha$ ની કિંમત શોધો (ધારો કે $0 < \alpha < 90^{\circ}$).

$\frac{{\sin 3\theta - \cos 3\theta }}{{\sin \theta + \cos \theta }} + 1 = $

જો $A$ ત્રીજા ચરણમાં હોય અને $3\tan A - 4 = 0$ હોય,તો $5\sin 2A + 3\sin A + 4\cos A = $

$\cos A + \cos (240^\circ + A) + \cos (240^\circ - A) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo