એક સદિશ $\vec{a}$ ના લંબકોણીય કાર્તેઝિયન યામ પદ્ધતિના સાપેક્ષ ઘટકો $2p$ અને $1$ છે. આ પદ્ધતિને ઉગમબિંદુની આસપાસ અમુક ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે. જો નવી પદ્ધતિના સાપેક્ષ $\vec{a}$ ના ઘટકો $p+1$ અને $1$ હોય,તો:

  • A
    $p = 0$
  • B
    $p = 1$ અથવા $p = -\frac{1}{3}$
  • C
    $p = -1$ અથવા $p = \frac{1}{3}$
  • D
    $p = 1$ અથવા $p = -1$

Explore More

Similar Questions

જો $\bar{a}$,$\bar{b}$ અને $\bar{a}+\bar{b}$ ના માન અનુક્રમે $3$,$4$ અને $5$ હોય,તો $\bar{a}-\bar{b}$ નું માન શોધો.

જો બે એકમ સદિશોનો સરવાળો એક એકમ સદિશ હોય, તો તેમના તફાવતનું માન કેટલું થાય?

ધારો કે $u$ અને $v$ બે સદિશો છે. તો $|u-v|=||u|-|v||$ ત્યારે અને માત્ર ત્યારે જ થાય જો

બિંદુ $R$ નો સ્થાન સદિશ શોધો જે $P$ અને $Q$ ને જોડતી રેખાને,જેના સ્થાન સદિશો $(2 \vec{a}+\vec{b})$ અને $(\vec{a}-3 \vec{b})$ છે,તેને $1:2$ ના ગુણોત્તરમાં બહારથી વિભાજિત કરે છે. સાબિત કરો કે $P$ એ રેખાખંડ $RQ$ નું મધ્યબિંદુ છે.

જો $\vec{a}, \vec{b}, \vec{c}$ ત્રણ સદિશો એવા હોય કે જેથી $|\vec{a}|=|\vec{b}|=|\vec{c}|=\sqrt{3}$ અને $(\vec{a}+\vec{b}+\vec{c})^2+(\vec{b}+\vec{c}-\vec{a})^2+(\vec{c}+\vec{a}-\vec{b})^2=36$ હોય,તો $|2 \vec{a}-3 \vec{b}+2 \vec{c}|^2=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo