$(0,1)$ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. જો વક્રના કોઈપણ બિંદુ $(x, y)$ આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના $x$ યામ (abscissa) અને $x$ યામ તથા $y$ યામ (ordinate) ના ગુણાકારના સરવાળા જેટલો હોય.

  • A
    $y = -1 + 2e^{\frac{x^2}{2}}$
  • B
    $y = 1 + 2e^{\frac{x^2}{2}}$
  • C
    $y = -1 + e^{\frac{x^2}{2}}$
  • D
    $y = 1 + e^{\frac{x^2}{2}}$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = y \tan x - y^2 \sec x$ નો સંકલ્યકારક અવયવ (Integrating Factor) શોધો.

Difficult
View Solution

આપેલ શરતનું પાલન કરતો વિશિષ્ટ ઉકેલ શોધો: $\frac{dy}{dx} + 2y \tan x = \sin x$; જ્યારે $x = \frac{\pi}{3}$ ત્યારે $y = 0$.

Difficult
View Solution

વિકલ સમીકરણ $\frac{d^2 y}{d x^2}+8 \frac{d y}{d x}+16 y=0$ નો વ્યાપક ઉકેલ શોધો.

$r dx + (x - r^2) dr = 0$ નો ઉકેલ શોધો.

ધારો કે $y = y(x)$ એ વિકલ સમીકરણ $\frac{dy}{dx} + 2y = f(x)$ નો ઉકેલ છે,જ્યાં $f(x) = \begin{cases} 1, & x \in [0, 1] \\ 0, & \text{અન્યથા} \end{cases}$. જો $y(0) = 0$ હોય,તો $y\left(\frac{3}{2}\right)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo