$(1, 1, -1)$,$(6, 4, -5)$ અને $(-4, -2, 3)$ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

  • A
    બિંદુઓ સમરેખ છે,તેથી અનંત સમતલો મળે.
  • B
    $x + y + z = 1$
  • C
    $2x - y + z = 0$
  • D
    $x - 2y + 3z = 5$

Explore More

Similar Questions

એક સમતલ $\pi$ જે બિંદુ $3 \hat{i}-4 \hat{j}+5 \hat{k}$ માંથી પસાર થાય છે, તે એવા સમતલને સમાંતર છે જે બિંદુ $\hat{i}+\hat{j}-\hat{k}$ માંથી પસાર થાય છે અને સદિશ $\hat{i}+2 \hat{j}-3 \hat{k}$ ને લંબ છે. તો $\pi$ નું કાર્તેઝિયન સમીકરણ શોધો.

જો ${P_1}$ અને ${P_2}$ એ બિંદુઓ $(2, 3, 4)$ અને $(1, 1, 4)$ થી સમતલ $3x - 6y + 2z + 11 = 0$ પરના લંબની લંબાઈ હોય,તો ${P_1}$ અને ${P_2}$ એ કયા સમીકરણના બીજ છે?

Difficult
View Solution

ધારો કે $A=(-3,-2,7)$ અને $B=(3,1,-2)$ છે. રેખાખંડ $AB$ ને લંબ એક સમતલ $AB$ નું $2:1$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો સમતલ દ્વારા $y$-અક્ષ પર બનાવવામાં આવતો અંતઃખંડ શોધો.

$(-2, 2, 2)$ અને $(2, -2, -2)$ માંથી પસાર થતા અને $9x - 13y - 3z = 0$ સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

$(1, 0, 0)$ અને $(0, 1, 0)$ માંથી પસાર થતા અને સમતલ $x + y = 3$ સાથે $\frac{\pi}{4}$ નો ખૂણો બનાવતા સમતલના અભિલંબના દિકગુણોત્તરો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo