જો $f''(x) < 0$ દરેક $x \in (0, 2)$ માટે હોય,તો વિધેય $H(x) = f(1 - x) + 2f(x/2)$ એ:

  • A
    $(0, 2/3)$ માં ઘટતું અને $(2/3, 2)$ માં વધતું છે
  • B
    $(2/3, 2)$ માં ઘટતું અને $(0, 2/3)$ માં વધતું છે
  • C
    $(0, 2)$ માં ઘટતું છે
  • D
    $(0, 2)$ માં વધતું છે

Explore More

Similar Questions

જો $f(x) = \frac{x}{x^2+1}$ વધતું વિધેય હોય,તો $x$ ની કિંમત કયા અંતરાલમાં હશે?

વિધેય $f(x) = 6 - 9x - x^{2}$ કયા અંતરાલોમાં ચુસ્ત રીતે વધતું કે ચુસ્ત રીતે ઘટતું છે તે શોધો.

વિધેય $y = x^4$ કેવું વિધેય છે?

$f(x) = \tan^{-1} x - x$ એ . . . . . . છે,$x \in R$.

જો $f(x) = xe^{x(1-x)}$,તો $f(x)$ એ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo