જો $P$ એ $12 \text{ cm}$ લંબાઈના રેખાખંડ $AB$ પરનું એક બિંદુ હોય,તો $AP^{2} + BP^{2}$ ન્યૂનતમ થાય તે માટે $P$ નું સ્થાન કેવું હશે?

  • A
    $P$ એ $AB$ નું $2:3$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે
  • B
    $P$ એ $AB$ નું $4:3$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે
  • C
    $P$ એ રેખાખંડ $AB$ નું મધ્યબિંદુ છે
  • D
    $P$ એ $BA$ નું $2:1$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે

Explore More

Similar Questions

ધારો કે $(2\alpha, \alpha)$ એ સૌથી મોટો અંતરાલ છે જેમાં વિધેય $f(t) = \frac{|t+1|}{t^2}, t < 0$, ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. તો વિધેય $g(x) = 2\log_e(x-2) + \alpha x^2 + 4x - \alpha, x > 2$, ની સ્થાનિક મહત્તમ કિંમત શોધો.

સૌથી મોટા લંબચોરસ $ABCD$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો,જેના શિરોબિંદુઓ $A$ અને $B$ એ $x$-અક્ષ પર આવેલા છે અને શિરોબિંદુઓ $C$ અને $D$ એ $x$-અક્ષની નીચે પરવલય $y = x^{2}-1$ પર આવેલા છે.

વક્ર $y^{2}=4a|x+a \sin(x/a)|$ પરના તમામ બિંદુઓ,જ્યાં સ્પર્શક $x$-અક્ષને સમાંતર હોય,તે શેના પર આવેલા છે?

નીચે આપેલી આકૃતિ કોઈ વિધેય $y=f(x)$ ના વિકલિતનો આલેખ છે. તો,

વક્ર $y = 12x - x^3$ પરના બિંદુઓ જ્યાં ઢાળ શૂન્ય હોય તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo