જો $P$ એ $A$ અને $B$ બિંદુઓને જોડતા રેખાખંડનું $2:1$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય અને $A$ તથા $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i}-2\hat{j}$ અને $-3\hat{i}+5\hat{j}$ હોય,તો $P$ નો સ્થાન સદિશ શોધો.

  • A
    $\frac{5\hat{i}-8\hat{j}}{3}$
  • B
    $\frac{-5\hat{i}+8\hat{j}}{3}$
  • C
    $\frac{5\hat{i}+8\hat{j}}{3}$
  • D
    $\frac{-5\hat{i}-8\hat{j}}{3}$

Explore More

Similar Questions

એક સદિશ $r$ એ યામ અક્ષો સાથે સમાન ખૂણે નમેલો છે. જો $r$ નું શીર્ષ ધન અષ્ટમાંશમાં હોય અને $|r| = 6$ હોય,તો $r$ શું છે?

$(r \cdot i)^2 + (r \cdot j)^2 + (r \cdot k)^2 = $

ધારો કે $\vec{i}+\vec{j}+\vec{k}$, $a_1 \vec{i}+b_1 \vec{j}+c_1 \vec{k}$, $a_2 \vec{i}+b_2 \vec{j}+c_2 \vec{k}$, અને $a_3 \vec{i}+b_3 \vec{j}+c_3 \vec{k}$ એ અનુક્રમે બિંદુઓ $A, B, C, D$ ના સ્થાન સદિશો છે. ત્રિકોણીય ફલક $BCD$ ના મધ્યકેન્દ્રનો સ્થાન સદિશ $\frac{2}{3}(\vec{i}+\vec{j}+\vec{k})$ છે. જો $\alpha \vec{i}+\beta \vec{j}+\gamma \vec{k}$ એ ચતુષ્ફલક $ABCD$ ના મધ્યકેન્દ્રનો સ્થાન સદિશ હોય, તો $2 \alpha+\beta+\gamma$ ની કિંમત શોધો.

જો $\vec{a}$ અને $\vec{b}$ એ અનુક્રમે $A$ અને $B$ ના સ્થાન સદિશો હોય,તો $BA$ પર આવેલા બિંદુ $C$ નો સ્થાન સદિશ શોધો કે જેથી $BC = 1.5 BA$ થાય.

બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $\vec{a}$ અને $\vec{b}$ છે. જો બિંદુ $C$ નો સ્થાન સદિશ $\frac{\vec{a}}{2} + \frac{\vec{b}}{3}$ હોય, તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo