જો $y = \sin^{-1}\sqrt{1 - x} + \cos^{-1}\sqrt{x}$ હોય,તો $\frac{dy}{dx} = $

  • A
    $\frac{1}{\sqrt{x(1 - x)}}$
  • B
    $-\frac{1}{\sqrt{x(1 - x)}}$
  • C
    $\frac{1}{\sqrt{x(1 + x)}}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $y=a \sin x+b \cos x$ (જ્યાં $a$ અને $b$ અચળાંકો છે),તો $y^2+\left(\frac{d y}{d x}\right)^2$ એ

જો $g(x) = (x^2 + 2x + 1) \cdot f(x)$ એ રીતે હોય કે $f(0) = 5$ અને $\lim_{x \to 0} \frac{f(x) - 5}{x} = 4$, તો $g'(0) = $

ધારો કે $f(x)$ એ $x = 1$ આગળ વિકલનીય છે અને $\mathop {\lim }\limits_{h \to 0} \frac{1}{h}f(1 + h) = 5$ છે,તો $f'(1)$ ની કિંમત શું થાય?

ધારો કે $F(x)=e^{x}$, $G(x)=e^{-x}$ અને $H(x)=G(F(x))$, જ્યાં $x$ એ વાસ્તવિક ચલ છે. તો $x=0$ આગળ $\frac{dH}{dx}$ ની કિંમત શોધો.

$\frac{d}{dx}(e^{x\sin x}) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo