જો $y = \cot^{-1}(x^2)$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{2x}{1 + x^4}$
  • B
    $\frac{2x}{\sqrt{1 + 4x}}$
  • C
    $\frac{-2x}{1 + x^4}$
  • D
    $\frac{-2x}{\sqrt{1 + x^2}}$

Explore More

Similar Questions

જો $G(x) = -\sqrt{25-x^{2}}$ હોય,તો $\lim _{x \rightarrow 1} \frac{G(x)-G(1)}{x-1}$ ની કિંમત શું થાય?

જો વક્ર $y=f(x)$ પરના કોઈપણ બિંદુ $(x, y)$ પર દોરેલા સ્પર્શકનો ઢાળ $(6x^2+10x-9)$ હોય અને $f(2)=0$ હોય, તો $f(-2)=$

ધારો કે $f(x)$ એ તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે સતત અને વિકલનીય વિધેય છે. જો $f(x + y) = f(x) - 3xy + f(y)$ અને $\lim_{h \to 0} \frac{f(h)}{h} = 7$ હોય,તો $f'(x)$ ની કિંમત શોધો.

જો $x > 0$ માટે $y = \log(\sec(\tan^{-1} x))$ હોય,તો $x = 1$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

જો $y = |\cos 4x| + |\sin 4x| + |\tan 4x|$ હોય,તો $x = \frac{\pi}{6}$ આગળ $\frac{dy}{dx}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo