જો કોઈ વિસ્તારમાં સ્થિતિમાન (વોલ્ટમાં) $V(x, y, z) = 6xy - y + 2yz$ તરીકે દર્શાવવામાં આવે,તો બિંદુ $(1, 1, 0)$ પર વિદ્યુતક્ષેત્ર ($N/C$ માં) કેટલું હશે?

  • A
    $-(6\hat{i} + 9\hat{j} + \hat{k})$
  • B
    $-(3\hat{i} + 5\hat{j} + 3\hat{k})$
  • C
    $-(6\hat{i} + 5\hat{j} + 2\hat{k})$
  • D
    $-(2\hat{i} + 3\hat{j} + \hat{k})$

Explore More

Similar Questions

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર સદિશ $E = (3 \hat{i} + 4y \hat{j}) \ V \ m^{-1}$ દ્વારા આપવામાં આવે છે. ઉગમબિંદુ પર સ્થિતિમાન શૂન્ય છે. તો,$(2, 1) \ m$ બિંદુ પર સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)?

વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો.

એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન $V = 2x + 3y - z$ દ્વારા દર્શાવવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર શું હશે?

નીચેની આકૃતિમાં કેટલીક સમસ્થિતિમાન સપાટીઓ દર્શાવેલ છે. વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે $:-$ ($V/m$ માં)

Difficult
View Solution

ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 30x^2 \hat{i}$ અસ્તિત્વ ધરાવે છે. તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V_A - V_O$ શોધો,જ્યાં $V_O$ એ ઉગમબિંદુ પરનું સ્થિતિમાન છે અને $V_A$ એ $x = 2 \ m$ પરનું સ્થિતિમાન છે....$V$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo